E-Paper

સાપોઇ ગામ મા આત્મહત્યા ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી

સાપોઇ ગામ મા આત્મહત્યા ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવીસાપોઇ ગામે અગમ્ય કારણો સર આત્મહત્યા ઝાલોદ તાલુકા ના સાપોઇ ગામે ચંદ્રસિંગ ભાઈ વસૈયા અગમ્ય કારણો સર સવાર ના ૬ વાગ્યા ના અરસામાં ઘર બહાર નીકળી અને સ્મશાન વિસ્તાર માં જઈ બાવળ જોડે દોરી બાંધી ફાસો ખાધોપોલીસે આત્મહત્યા નો ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથધરી.

અહેવાલ : રાજકુમાર પરિહાર દાહોદ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!