E-Paper
દાહોદ જિલ્લાના કદવાલ મુકામે હોલિકા દહન થયું..

દાહોદ જિલ્લાના કદવાલ મુકામે હોલિકા દહન થયું વધુમાં જાણીએ તો દાહોદ જિલ્લાના કાવ્ય શરૂઆત જ્ઞાતિના મિત્રો બંધુએ મળે અને હોળી પ્રગટાવી અને હોલિકાના ફેરા ફર્યા તથા ગામના અલ્કેશભાઇ પ્રજાપતિ દ્વારા હોલિકા દર ની આખી વાર્તા લોકોને સંભળાવી અને હોલિકા દહન નું મહત્વ જણાવ્યું શું છે એ પણ જણાવવામાં આવ્યું હતું..
અહેવાલ : પરિહાર રાજકુમાર દાહોદ