E-Paper
પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂ. 500000 નું દાન

પાળીયાદ મહાજન પાંજરાપોળમાં રૂ. 500000 નું દાન
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળમાં સંસ્થા નાં સ્તંભો નાં આધાર સ્તંભ પ્રેરક પરિવાર પાળિયાદ નિવાસી હાલ મુંબઈ જીગ્નેશભાઈ.ગુણવંતભાઈ ગોપાણી નાં 50માં જન્મ દિવસ નિમિતે પાંજરાપોળ સંસ્થા નાં અબોલ પશુઓનાં ઘાસચારા માટે ₹.5,00,000/(પાંચ લાખ) મળેલ છે,શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં ટ્રસ્ટિગણ તેમજ સેવાદક્ષ કાર્યકરો શ્રી જીગ્નેશભાઈ ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે