જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી રાસલી ગામે ભારજ નદીના જનતા ડાયવર્ઝન ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા

જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી રાસલી ગામે ભારજ નદીના જનતા ડાયવર્ઝન ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા
કિ.રૂ. ૨,૫૪,૫૩૨/- નો ગણનાપાત્ર પ્રોહી મુદામાલ પકડી પાડતી જેતપુરપાવી પોલીસ.
શ્રી સંદિપ સિંઘ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ વિભાગ વડોદરા નાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર તથા હર્ષ શર્મા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે શ્રી એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપરવિઝન હેઠળ જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મોટી રાસલી ગામે ભારજ નદીના જનતા ડાયવર્ઝન ઉપર એક સફેદ મારૂતી સુઝુકી કંપનીની આર.ટી.ઓ રજીસ્ટર નંબર વગરની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડીમાંથી વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની તથા મોટી કાચની બોટલો તેમજ બીયર મળી કુલ બોટલ નંગ-૬૩૬ જેની કિ.રૂ.૨,૫૪,૫૩૨/- તથા મુદામાલની હેરાફેરીમા પકડાયેલ એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની આર.ટી.ઓ રજીસ્ટર નંબર વગરની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી જેની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તેમજ મોબાઈલ નંગ-૧ જેની કિ.રૂ-૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૯,૫૩૨/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામા આવ્યો.
આમ,જેતપુર પાવી પોલીસ દ્રારા ગણનાપાત્ર પ્રોહી કેશ કરવામા સફળતા મળેલ છે.
9:- પકડાયેલ આરોપી :-
(૧) વિપુલભાઈ સમલાભાઈ રાઠવા રહે-અંત્રોલી,ખુંદા પીપળા ફળીયા તા,જી.છોટાઉદેપુર
P:- પકડવાનો બાકી આરોપી :-
(૧) રમેશભાઈ દુરસીંગભાઈ રાઠવા રહે-અંત્રોલી,ખુંદા પીપળા ફળીયા તા,જી.છોટાઉદેપુર
તા.જી.છોટાઉદેપુર
:- કબજે કરવામા આવેલ મુદ્દામાલ ઃ-
(૭) ઓલ્ડ સાધુ 7 વર્ષ જૂનો બ્લેન્ડેડ 750 ML नी नोट नंग-६० ४नी डी.३.८१,०६०/-
(૨) મેકડોવેલ્સ નંબર 1 રીસીવ વ્હિસ્કી 180 ML -नी नोट नंग.३३६ केनी
કી.રૂ.૧,૨૪,૯૯૨/-
(૩) માઉન્ટ્સ ૬૦૦૦ સુપર ઓરિજિનલ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મિલી ના બિયર
નંગ. ૨૪૦ જેની કી.રૂ.૪૮,૪૭
WPS ઓફિસ સાથે સંપાદિત કરો
(૪) સફેદ કલરની આર.ટી.ઓ રજીસ્ટર નંબર વગરની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી જેની
કિ.રૂ.૨,૫૦,૦૦૦/-
(૫) એન્ડ્રોઇડ મોબાઇલ જેની કી.રૂ.૫૦૦૦/-
: સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી,/પોલીસ કર્મચારી :
આ કામગીરી જેતપુર પાવી પોલીસ સ્ટેશનના (૧) એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા (૨) અ.હે.કો.દશલાભાઈ ભદુડીયાભાઈ બ.નં.૩૫૫ તથા (૩) અ.પો.કો.નરેન્દ્રકુમાર લીમસિંગભાઇ બ.નં.૩૬૮ તથા (૪) પો.કો બાબુભાઇ કરશનભાઇ બ.ન.૯૩૦ તથા (૫) પો.કો સુનિલભાઈ ઝલુભાઈ બ.નં.૩૧૭નાઓ સાથે રહી કામગીરી કરેલ છે.


