E-Paper
ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા ગાંધીનગર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન મા ગુજરાત પ્રદેશ પ્રમુખ કમલેશ ધવલ ની વિશેષ ઉપસ્થિતિ માં પ્રથમ કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ગાંધીનગર.
ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા ગાંધીનગર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન મા ગુજરાત પ્રદેશ પ્રમુખ કમલેશ ધવલ ની વિશેષ ઉપસ્થિતિ માં પ્રથમ કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેમાં વિવિધ જિલ્લા ઓ માથી જિલ્લા અધ્યક્ષ તાલુકા અધ્યક્ષ તેમજ કાર્યકર્તા ખૂબ બહોળી સંખ્યા માં બહેનો હાજર રહ્યાં
આ કાર્યક્રમ મા બહુજન સમાજ પર થતા અત્યાચારો પીડિત શોષિત ગરીબ અને સરકાર ના લાભો થી વંચિત રહેતા st,sc,obc minority ના તમામ લોકો ને સાથે રહી એક અવાજ થઈ ને જિલ્લા અધ્યક્ષ ને મજબૂત થી હક અપાવવા અને જરૂર પડે તો મેદાન મા જઈને પણ ન્યાય અપાવવા ખાતરી આપી .
અને આગામી સમયમાં ભીમ આર્મી સમગ્ર ગુજરાતમાં સક્રિય રહેશે
તેવું ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશ ધવલ જણાવ્યું હતું.
દિનેશ ચમાર
મહીસાગર.