E-Paper

મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના પ્લાસ્ટીકના ગ્રાઉડીંગ (દાણા) સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ.”

મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના પ્લાસ્ટીકના ગ્રાઉડીંગ (દાણા) સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ.”

મુંદ્રા પોલીસ સ્ટેશનને વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના પ્લાસ્ટિકના (દાણા) સાથે એક ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ ..

પકડાયેલ ઈસમની વિગત:
પકડાયેલ આરોપીની ઓળખ મુસ્તફા રમજન સુમરા ઉ.વ.૨૫ મૂળ રહે. સુરતલીટ રોડ લખુરાઈ .ભુજ હાલ રહે. ગુંદાલા તા.મુંદ્રા તરીકે થઈ છે.
કબજે કરેલ મુદામાલ:
પોલીસે નીચે મુજબનો મુદામાલ જપ્ત કર્યો છે:
(૧) પ્લાસ્ટીકના ગ્રાઈડીંગ (પ્લાસ્ટીકના દાણા) કુલ્લે ૨૮૦૦ કિ.ગ્રા. કિ..56000/-
(૨) બોલેરો પીકઅપ રજી.નં. GJ-12-BZ-4850 કિ.કૂ. ૪,૦૦,૦૦૦/-

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!