E-Paper
પ્રભાસ-પાટણ નાના કોળી વાડા આયોજિત ઘેડીયા કોળી સમાજ દ્વારા સસ્વતી સન્માન સમારોહ ઉજવવામાં આવ્યો.

પ્રભાસ-પાટણ નાના કોળી વાડા આયોજિત ઘેડીયા કોળી સમાજ દ્વારા સસ્વતી સન્માન સમારોહ ઉજવવામાં આવ્યો..
નાના કોળી વાડા ઘેડીયા કોળી સમાજ દ્વારા સન્માન સમાહરો માં પ્રભાસ-પાટણ પી. આઈ ચૌહાણ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ,સોમનાથ ના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા,અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખશ્રી કાનાભાઇ ગઢીયા,મોટા કોળી વાડા ના ઘેડીયા કોળી સમાજ ના પ્રમુખશ્રી દિનેશભાઇબામણીયા,ઉપપ્રમુખશ્રી ભીખાભાઇ બામણીયા,રામભાઈ સોલંકી તેમજ તમામ આગેવાનશ્રીઓ, નાના કોળી વાડા ઘેડીયા કોળી સમાજ ના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ચુડાસમા તેમજ તમામ આગેવાનશ્રીઓ,હાજર રહિયા હતા..
સરસ્વતી સન્માન સમાહરો માં નાના કોળી વાડા ઘેડીયા કોળી સમાજ ના તેજસ્વી તારલાઓ નું સન્માન નામાંકિત આગેવાનશ્રી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું…
અહેવાલ : કે કે ગીરસોમનાથ




