E-Paper
તલોદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંસ્થાપક અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડીયા નું ભવ્ય સ્વાગત

તલોદ ખાતે રાધા કૃષ્ણ મંદિર પાસે જૈન વાડીમાં આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડીયા દ્વારા હિન્દુત્વ વિશે અને હિન્દુ નીતિઓ વિશે પ્રવચન આપી ગામે ગામ અને શહેરો માં હનુમાન ચાલીસા સહીત મંદિરો માં પૂજા અર્ચના કરવા સહીત હિન્દુત્વ ને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને જનસંખ્યા નિયત્રણ કાયદો અમલ માં આવે તે મુદે ચર્ચા કરવામાં આવી જય જય શ્રી રામ ના નરાઓ થી માહોલ ગુંજી ઉઠ્યો હતો આ પ્રસંગે તલોદ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ટિનુભા ઝાલા સહીત VHP કાર્યકરો પ્રેસ મીડિયા પત્રકારો સહીત હિન્દુ સનાતની ભાઈ ઓ તથા બહેનો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા…
અહેવાલ :જીતુભા રાઠોડ તલોદ સાબરકાંઠા




