E-Paper
તલોદ વનવિભાગ અને વન્ય પ્રાણી અત્યાચાર સોસાયટી દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત રેલી યોજાઈ

તલોદ વનવિભાગ અને વન્ય પ્રાણી અત્યાચાર સોસાયટી દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત રેલી યોજાઈ
તલોદ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત તારીખ 2 થી 8 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી અંતર્ગત વન વિભાગ તલોદ આર એફ ઓ એમ આર માલમ ના માર્ગદર્શન હેઠળ વનરક્ષક કેપ્ટનસિંહ ઝાલા અને સ્ટાફ અને વન્ય પ્રાણી અત્યાચાર સોસાયટી નિવારણ સોસાયટીના સદસ્યો દ્વારા પબ્લિકમાં અવરનેસ બાબતે પાટીદાર બોર્ડિંગ થી માર્કેટ યાર્ડ સુધી રેલી નું આયોજન કર્યું હતું જેમાં સૂચના બેનરો જેવા કે વિનાસના આરે, ભય મુક્ત,ઓછા ભય હેઠળ (સંકટ ના આરે ),સંરક્ષિત, લુપ્ત, વન્ય પ્રાણીઓ ના ચિત્રો સહીત ના બેનરો સાથે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને તલોદ ના નગરજનો સહીત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
જીતુભા રાઠોડ તલોદસાબરકાંઠા




