E-Paper

તલોદ ના મહિયલ ખાતે વનવિભાગ દ્વારા વનકવચ યોજના હેઠળ દસ હજાર વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું

તલોદ ના મહિયલ ખાતે વનવિભાગ દ્વારા વનકવચ યોજના હેઠળ દસ હજાર વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું

 

તલોદ તાલુકા ના મહિયલ ગામ ખાતે સામાજિક વનિકરણ વનવિભાગ દ્વારા એક હેક્ટર જમીન મા વન કવચ નામ ની ગુજરાત સરકાર ની યોજના અમલમા મુકવા મા આવેલ જેમા જાળી જોખર દૂર કરી કરી 80 જેટલી પ્રજાતી ના અલગ અલગ પ્રકાર ના 10000 જેટલા વૃક્ષો નુ વાવેતર કરવા માં આવેલ જેમા સીધુ માગૉદશન મે.ડો.ધવલ ગઢવી સાહેબ ના.વ.સ સામાજિક વનિકરણ વિભાગ સાબરકાંઠા ના રાહબર હેઠળ કામગીરી કરવા મા આવી હતી તલોદ આર એફ ઓ એમ આર માલમ વનરક્ષક કેપ્ટનસિંહ ઝાલા અને સ્ટાફ દ્વારા વન કવચ ના વૃક્ષ ની દેખ રેખ કરવામાં આવી રહી છે

 

જીતુભા રાઠોડ તલોદ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!