E-Paper

ઝાલોદ તાલુકા ના કદવાલ ગામ મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચોથા નવરાત્રિ ની રાત્રે શસ્ત્ર પૂજાન કરવામાં આવ્યુ

ઝાલોદ તાલુકા ના કદવાલ ગામ મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચોથા નવરાત્રિ ની રાત્રે શસ્ત્ર પૂજાન કરવામાં આવ્યુ

તારીખ ૨૫/૦૯/૨૦૨૫ ના રોજ ઝાલોદ તાલુકા ના કદવાલ ગામ મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પૂજાન કરવામાં આવ્યું તેમાં પધારેલ અતિથિ ગણ શ્રી કે જી પટેલ સાહેબ અને મુકેશભાઈ પરમાર હાજર રહ્યા તેઓનું સન્માન શ્રી જગુભાઈ પરમાર અને શ્રી શાંતુભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું અને શ્રી કે જી પટેલ સાહેબ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર નું જ્ઞાન આપી કદવાલ ગ્રામ જનો નો ઉત્સાહ વધાર્યો અને દરેક ગ્રામ્ય જનોને અપીલ કરી કે દરેક ગ્રામજનો એ શસ્ત્ર અને શાસ્ત્ર અવશ્ય વસાવવું તેવી સમજણ આપી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!