E-Paper
અમીરગઢ વિસ્તાર નજીક આવેલ જુનીરોહ માં બનાસ નદીમાં ફસાયેલ અજાણ્યાં યુવકની લાશ મળી

અમીરગઢ વિસ્તાર નજીક આવેલ જુનીરોહ માં બનાસ નદીમાં ફસાયેલ અજાણ્યાં યુવકની લાશ મળી અમીરગઢ તાલુકાના જુનિરોહ નજીક પસાર થતી બનાસ નદીમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તંત્રએ આજુ બાજુના ગામમાં રહેતા લોકોને નદીમાં નાં ઉતરવા સૂચના આપવામાં આવેલ છે તેમ છતાં લોકો પાણીમાં નાહવા માટે જતાં હોય છે તે વખતે પાણીમાં અજાણ્યાં યુવકની લાશ નજરે પડતાં જ તાલુકા તંત્રને જાણ કરી લાશ ને પાણીમાંથી બહાર કાઢવામાં આવી
અહેવાલ વિજયસિંહ ડાભી અમીરગઢ




