E-Paper
થરાદ નગરપાલિકાની બેદરકારીના કારણે સ્થાનિકો અને સ્કૂલે જતા બાળકોને ભોગવવું પડે છે
થરાદ નગરપાલિકાની બેદરકારીના કારણે સ્થાનિકો અને સ્કૂલે જતા બાળકોને ભોગવવું પડે છે થરાદના ગાયત્રી વિદ્યાલય ની બાજુમાં મલુપુર રોડ નવો બન્યો હતો અને ગટરના કામ માટે રોડ તોડ્યો પણ રીપેરીંગ કર્યો નહીં અહીં રોજ કેટલા લોકો બાઈક ને ખાડામાં પડે છે ખાડા ના કારણે રોડ ઉપર ચડતા કેટલા વાહનો ટકરાય છે અને વિદ્યાર્થીઓ અવરજવર વધારે હોવાના કારણે મોટી દુર્ઘટના બની શકે છે તો એનો જવાબદાર કોણ જવાબદાર કોણ….
અહેવાલ : અગજીભાઇ પટેલ થરાદ




