E-Paper
ડીસા શહેરમાં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ દશા માતા મંદિર અને ભક્તોની ભીડ ઉમટી
ડીસા શહેરમાં રેલવે સ્ટેશનમાં આવેલો મા દશામા નો મંદિરમાં ભક્તો જોવા મળી અને દર વર્ષના જેમ આ વર્ષે પણ મેળો માં ભીડ જોવા મળી રહ્યા છે નાના બાળકોના રમકડા કટલેરી કપડા ઘણા બધા જોવા મળી રહ્યા છે
રિપોર્ટર…રાજેન્દ્રકુમાર જોયા ડીસા બનાસકાંઠા ડીસા શહેરમાં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ દશા માતા મંદિર અને ભક્તોની ભીડ ઉમટી




