E-Paper

પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શને..

પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શનેઆજરોજ તારીખ ૦૨/૦૮/૨૦૨૫ ને શનિવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં ગોંડલ પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરવા પધારેલ ત્યારબાદ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના દર્શન કરી પૂજ્ય શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા જયરાજસિંહ જાડેજા નું શાલ ઓઢાડી ઠાકર ની પ્રતિમા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જગ્યાની અત્યાધુનિક ગૌશાળા શ્રી બણકલ ગૌશાળા ની મુલાકાત લઈ જગ્યા માં પ્રસાદ લઈ ખૂબ ધન્યતા અનુભવી.

અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!