E-Paper
જામકંડોરણા શહેર ખાતે શ્રી જામકંડોરણા તાલુકા અનુસૂચિત જાતી સમાજ દ્વારા આયોજીત સમાજની ૧૧ દીકરીઓના પ્રથમ સમુહલગ્ન “

જામકંડોરણા શહેર ખાતે શ્રી જામકંડોરણા તાલુકા અનુસૂચિત જાતી સમાજ દ્વારા આયોજીત સમાજની ૧૧ દીકરીઓના પ્રથમ સમુહલગ્ન “સ્નેહનુ પાનેતર”પ્રસંગે ઉપસ્થિત રહીને સામાજીક સમરસતાના ઉત્તમ ઉદાહરણ સમા શુભ પ્રસંગે નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવીને સમસ્ત અનુ.જાતિ સમાજને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવતા યુવા ધારાસભ્ય જયેશ રાદડીયા.
અહેવાલ : અશોક રાતડીયા જેતપુર