E-Paper

જેતપુર પાવી ગામ ખાતે આજ રોજ ત્રીરંગા યાત્રા કાઠવામા આવી…

જેતપુર પાવી ગામ ખાતે આજ રોજ ત્રીરંગા યાત્રા કાઠવામા આવી.ભારતીય સેના અને ભારત સરકાર દ્વારા પાર પાડવામા આવેલ ” ઓપરેશન સિદૂર ” ની વિજય ઉત્સવ ના ભાગ રુપે રેલી ના સ્વરુપે જેતપુર પાવી ગામ ની શ્રીમતી વિ આર શાહ સારૅવજનીક હાઈ સ્કૂલ થી એ પી એમ શી મૉકેટ સુધી ત્રીરંઞા યાત્રા નીકળવામા આવી .જેમા મોટી સંખ્યા મા લોકો જોડાયા હતા. તેમજ ધારા સભ્ય શ્રી રાજુભાઈ મોહનભાઈ રાઠવા , જેતપુર પાવી ગામ ના ડે.સરપંચ શ્રી મોન્ટુભાઈ શાહ , તથા આગેવાનો હાજર રહી આ ત્રીરંઞા યાત્રા ને સફર બનાવી હતી.

રિપોર્ટર ફારૂક ખત્રી જેતપુર 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!