સોનલ બેન ડાંગરિયા ને જન્મ દિવસ ની લાખ લાખ શુભેચ્છાઓ

શ્રી સોનલ બેન ડાંગરિયા ને જન્મ દિવસ ની લાખ લાખ શુભેચ્છાઓ…સેવાથી કાર્યો માં હંમેશા આગવું એવું સ્થાન ધરાવતા એવા લેડી સિંઘમ સમાજ સુધારા ન્યાય માટે હંમેશા બાથ ભીડતા એવા મહિલા જ્યારે ઘરનો ઉમરો ઓળંગી સમાજ માટે કંઈક સારું કરવા બહાર નીકળે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય છે તેમજ સેવાકીય કાર્યો સાથે પરિવારની જવાબદારી સાથે પુરુષ પ્રધાન સમાજમાં પુરુષોની સાથે રહી અનેક મુશ્કેલીઓનો સામનો કરી સતત પીડિત મહિલાઓ ના ન્યાય માટે લડતા તેમજ સેવાકીય પ્રવૃત્તિ ની ભાવના પરિશ્રમથી લઈ પ્રગતિ સુધી મારું જીવન એ જ મારો સંદેશ જેવી સમાજ સેવા કેન્દ્ર દ્વારા સાચા અર્થમાં પ્રેમ અને રાષ્ટ્રપ્રેમ કર્તવ્ય નિષ્ઠાભાવ સાથેનો સંકલ્પિક અને સમર્પિત નિસ્વાર્થ સેવા એમના કાર્યક્ષેત્રમાં અનગણત સેવા કાર્ય સાથે તેઓ કાર્યશક્તિના પ્રેરણા સ્ત્રોત બન્યા છે લોકો માટે પ્રેરકબળ બની રાષ્ટ્ર દેશ અને સમાજ સુરક્ષિત રહે એ માટ તેઓ હંમેશા લડતા હોય એવા સોનલબેન ડાંગરિયા નો આજે જન્મદિવસ હોય એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ..
અહેવાલ : તુલસીભાઇ ચાવડા ગીર સોમનાથ