E-Paper

વેરાવળ હિરણ નદીના પુલને ઊંચો લેવા માટે માનસિંહ પરમાર દ્વારા માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી

શ્રી માનસિંહભાઈ પરમાર* દ્વારા વેરાવળ તાલુકા ના સવની ગામે હિરણ નદી પર જે પુલ છે તેને ઊંચો લેવા માટે ખાસ કિસ્સા માં માનનીય મુખ્યમંત્રી *શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને રૂબરૂ મળી રજૂઆત કરી હતી આ પુલ આશરે 30 ગામોને જોડતો પુલ છે ચોમાસા દરમિયાન પાણી આવતા અવર જવર બંધ થઈ જાય છે તો ખાસ કિસ્સામાં જોબ નંબર ફાળવવા બાબતની માનનીય મુખ્યમંત્રી *શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને* રજૂઆત કરતા હકારત્મક અભિગમ સાથે જોબ નંબર ફાળવવા સૂચના અધિકારીશ્રીઓને આપવામાં આવી છે ટૂંક સમય માં જોબ નંબર આવી જશે..

 

રીપોટર -તુલસીભાઇ એ ચાવડા ગીર સોમનાથ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!