E-Paper
આજ રોજ ભાવનગર જિલ્લા ના ગોપનાથ દરિયા કાઢે આવેલ ઝાંઝમેર ગામે શ્રી નાગણેચી માતાજી મદિર ખાતે શ્રી ભીખુભા બાપુ વાઢેર દ્વારા ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન….

આજ રોજ ભાવનગર જિલ્લા ના ગોપનાથ દરિયા કાઢે આવેલ ઝાંઝમેર ગામે શ્રી નાગણેચી માતાજી મદિર ખાતે શ્રી ભીખુભા બાપુ વાઢેર દ્વારા ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ (તરસમિયા) તેમજ ભાવેણા ન્યૂઝના તંત્રીશ્રી મહિપતસિંહ જાડેજા ( મેઘાવડ) સપ્તાહમાં ખાસ હાજરી આપી હતી. તેમજ વાજા, રાઠોડ, વાઢેર ક્ષત્રિય સમાજ દ્વારા બંને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું.
અહેવાલ: કનુભાઈ ખાચર બોટાદ