સમગ્ર વિશ્વમાં ૦૮ મેં ના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ/ થેલેસેમીયા દિવસ નિમિત્તે “રેડક્રોસ રથ” ના આગમન…

સમગ્ર વિશ્વમાં ૦૮ મેં ના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ/ થેલેસેમીયા દિવસ નિમિત્તે “રેડક્રોસ રથ” ના આગમન નું સુત્રાપાડા ખાતે પુષ્પવર્ષા કરી સ્વાગત કરતા પુર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઇ બારડ તથા ઈન્ડિયન રેડક્રોસસોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઈ બારડ ગુજરાત રેડક્રોસ સોસાયટી દ્વારા “રેડક્રોસ રથ” ગુજરાત રાજ્ય ની તમામ જીલ્લા તથા તાલુકા શાખા મા રેડક્રોસ રથ દ્વારા થેલેસેમીયા જાગૃતી અભિયાન અંતર્ગત રથ નું આયોજન કરવામાં આવ્યું હતું જે આજે રોજ સુત્રાપાડા ખાતે આગમન થયું હતું તેના સ્વાગત અંતૅગત પુર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઇ બારડ તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના પ્રમુખ અજયભાઈ બારડ, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ ઉપ પ્રમુખ નરેશભાઇ કામળિયા,મેરૂભાઈ મેર, રામભાઇ પટેલ,રામસિંહ મોરી,રામભાઇ ઝાલા,શહેર પ્રમુખ ભાજપ સુત્રાપાડા સુરસિંહ મોરી, અનુપમભાઈ ખેર, ભીખુભાઈ દરબાર,દિલીપભાઈ જાદવ, મનુભાઈ બારડ, સંજયભાઈ મોરી,અંરવિદ બારડ,પાઠક સાહેબ,રવિભાઈ બારડ,વિજય બાપુ, વિજયભાઈ મેઘાણી, જશુભાઇ રબારી, તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના તમામ સભ્યો, સંગઠન ના તમામ હોદેદારો નગરપાલિકા સભ્યો તથા સ્ટાફ ગણ હાજર રહ્યા હતા..
રીપોટર -તુલસીભાઇ એ ચાવડા ગીર સોમનાથ