E-Paper

દેશવાસીઓ સાથે વડાપ્રધાન શ્રી નો સંવાદ એટલે મન કી બાત સુરત ખાતે કતારગામ વિધાનસભા વોર્ડ નંબર 8 માં પરેશભાઈ વઘાસીયા ના ઘરે મન કી બાત કાર્યક્રમની નિહાળવામાં આવ્યો…

દેશવાસીઓ સાથે વડાપ્રધાન શ્રી નો સંવાદ એટલે મન કી બાત
સુરત ખાતે કતારગામ વિધાનસભા વોર્ડ નંબર 8 માં પરેશભાઈ વઘાસીયા ના ઘરે મન કી બાત કાર્યક્રમની નિહાળવામાં આવ્યો સાથે સુરત વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર શ્રી જીતેન્દ્રભાઈ સોલંકી તેમજ ઘનશ્યામભાઈ કળથિયા મહેશભાઈ ઇટાલીયા, કાર્યકર્તાઓ, સોસાયટીના સભ્યો સાથે નાના ભૂલકાઓએ પણ કાર્યક્રમ નિહાળીઓ

આ કાર્યક્રમ દરમિયાન માનનીય વડાપ્રધાન શ્રી ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ , વૈચારિક અને શૈક્ષણિક મૂલ્યો સાથે દેશના સમકાલીન મુદ્દાઓ પર દેશવાસીઓ સાથે સંવાદ કરે છે , મોદી સાહેબના માર્ગદર્શક શબ્દો દ્વારા સેવા કર્તવ્યપરાયણતા અને રાષ્ટ્રભાવના માટે નવી પ્રેરણા અને ઉર્જા પ્રાપ્ત થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!