E-Paper
બનાસકાંઠા ના દાંતા તાલુકા ના ભારતીય જનતા પાર્ટી દાંતા મંડળ ના મહામંત્રી તરીકે મનુભાઈ બાબુભાઇ કોદરવી ફરી એકવાર

બનાસકાંઠા ના દાંતા તાલુકા ના ભારતીય જનતા પાર્ટી દાંતા મંડળ ના મહામંત્રી તરીકે મનુભાઈ બાબુભાઇ કોદરવી ફરી એકવારભારતીય જનતા પાર્ટી એ મહામંત્રી તરીકે ની જવાબદારી સોંપવામાં.આવીસે ત્યારે ગામ ના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ વિરેન્દ્રસિંહ બાપુ તેમજ સાઢોસી પચાયતના સરપંચ પ્રવીણ ભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો દારા સાલ ઓઢારી સ્વાગત કરવામાં આવ્યું હતું
અહેવાલ : ઈશ્વરભાઇ કોદરવી દાંતા