ભારતીય જનતા પાર્ટી નાં સ્થાપનાં દિવસ નાં અવસર પર સમરસતાના ભાવસાથે વોર્ડ નંબર ૯નાં કોર્પોરેટર સતુભાઈ ધાધલ દ્વારા સફાઈ કામદારો ને મીઠાઈ વહેચી સ્થાપનાં દિવસ ની ઉજવણી (કનુભાઈ ખાચર દ્વારા ) સંગઠન શક્તી સમર્પણ જેનુ મંત્ર છે.જેનું કેન્દ્ર રાષ્ટ્ર કલ્યાણ અને રાષ્ટ્ર સેવા છે.તેવા વિશ્વ નાં સૌથી મોટા રાજનૈતિક પક્ષ ભારતીય જનતા પાર્ટી નાં સ્થાપનાં દિવસ નાં અવસર પર સમરસતાના ભાવસાથે વોર્ડ નંબર ૯નાં કોર્પોરેટર સતુભાઈ ધાધલ દ્વારા સફાઈ કામદારો ને મીઠાઈ વહેચી સ્થાપનાં દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ માં આપણા જનસંધના 1967 પહેલી નગરપાલીકા ના કોર્પોરેટર સંત તુલસીદાસ તેમજ બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા તેમજ બોટાદ નગરપાલીકા પ્રમુખ ધર્મીશ્ર્ટાબેન જૌટાણીયા તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત મહામંત્રી અશોકભાઈ સમ્રાટ તેમજ કોર્પોરેટર હરેશભાઈ પંચાળા તેમજ પુર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ કિશોરભાઈ પાટીવાળા તેમજ પુર્વ એ.પી.એમ.સી ચેરમેન શાંતિભાઈ પેપસી તેમજ કોર્પોરેટર અશ્વીનભાઈ તેમજ પૂર્વ કોર્પોરેટર ભરતસિંહ ગોહિલ તેમજ કોર્પોરેટર અરવિંદભાઈ તેમજ ભગીરથસિંહ વાધેલા ઉપસ્થિત રહ્યા હતા સ્થાપનાં દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી.

(કનુભાઈ ખાચર દ્વારા )
સંગઠન શક્તી સમર્પણ જેનુ મંત્ર છે.જેનું કેન્દ્ર રાષ્ટ્ર કલ્યાણ અને રાષ્ટ્ર સેવા છે.તેવા વિશ્વ નાં સૌથી મોટા રાજનૈતિક પક્ષ ભારતીય જનતા પાર્ટી નાં સ્થાપનાં દિવસ નાં અવસર પર સમરસતાના ભાવસાથે વોર્ડ નંબર ૯નાં કોર્પોરેટર સતુભાઈ ધાધલ દ્વારા સફાઈ કામદારો ને મીઠાઈ વહેચી સ્થાપનાં દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ માં આપણા જનસંધના 1967 પહેલી નગરપાલીકા ના કોર્પોરેટર સંત તુલસીદાસ તેમજ બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા તેમજ બોટાદ નગરપાલીકા પ્રમુખ ધર્મીશ્ર્ટાબેન જૌટાણીયા તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત મહામંત્રી અશોકભાઈ સમ્રાટ તેમજ કોર્પોરેટર હરેશભાઈ પંચાળા તેમજ પુર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ કિશોરભાઈ પાટીવાળા તેમજ પુર્વ એ.પી.એમ.સી ચેરમેન શાંતિભાઈ પેપસી તેમજ કોર્પોરેટર અશ્વીનભાઈ તેમજ પૂર્વ કોર્પોરેટર ભરતસિંહ ગોહિલ તેમજ કોર્પોરેટર અરવિંદભાઈ તેમજ ભગીરથસિંહ વાધેલા ઉપસ્થિત રહ્યા હતા સ્થાપનાં દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી