E-Paper

આજરોજ ગાંધીનગર જિલ્લાના શેરથા ખાતે ‘સમસ્ત પ્રજાપતિ સમાજ-ગુજરાત’ સંસ્થા દ્વારા આયોજીત સાધારણ સભા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ.

આજરોજ ગાંધીનગર જિલ્લાના શેરથા ખાતે ‘સમસ્ત પ્રજાપતિ સમાજ-ગુજરાત’ સંસ્થા દ્વારા આયોજીત સાધારણ સભા માનનીય મુખ્યમંત્રી શ્રી  વિશેષ ઉપસ્થિતિમાં યોજા
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ માન. શ્રી મયંકભાઈ નાયક, પૂર્વ રાજ્યસભાના સાંસદ માન. શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ, સંસ્થાના પ્રમુખ શ્રી અનિલભાઈ પ્રજાપતિ સહિત સંસ્થાના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!