E-Paper
ઘરફોડ ચોરી ના ગુનામાં દોઢ વર્ષ થી ફરાર આરોપી ઝડપી પાડ્યો

જેસાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એપી પરમાર નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મહેસાણા જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશન તથા વિસનગર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાકેશભાઈ ઉર્ફે ગોટીઓ જવરાભાઈ જાતે બારીયા રહે છરછોડા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ નાનો જેસાવાડા બજારમાં આવેલ છે તેવી બાત મહિના આધારે પાંચમી વાળી જગ્યાએથી આરોપીને હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ
અહેવાલ : રાજકુમાર પરિહાર દાહોદ