E-Paper
સોમનાથ રામ મંદિર સામે રૂદરેશ્વર મંદિર આસપાસ ડીમોલેશન..

સોમનાથ રામ મંદિર સામે રૂદરેશ્વર મંદિર આસપાસ ડીમોલેશન…કોર્ટ ના હુકમ આધારે કાર્યવાહી..કોર્ટ કમિશનર ની ઉપસ્થિત માં કાર્યવાહી..40 થી વધુ રહેણાંક મકાનો પર સોમનાથ ટ્રસ્ટ નું બુલડોઝર..મોટા ભાગના દબાણકારો દ્વારા સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરવાની કામગીરી..એસ.પી મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ 1 dysp, 3 pi, 8 psi, 100 પોલીસ જવાનો, Lcb, sog સહિત પોલીસ નો ચુસ્ત.બંદોબસ્ત..સોમનાથ ટ્રસ્ટ અને દબાણકારો વચ્ચે ચાલી રહી હતી કોર્ટ મેટર..કોર્ટે સોમનાથ ટ્રસ્ટ ની તરફેણમાં જગ્યા ખાલી કરી દેવા હુકમ કરેલ..બાઈટ : મનોહરસિંહ જાડેજા ( એસ.પી. – ગીર સોમનાથ)
રિપોર્ટર :ગાવડીયા. કે.કે