E-Paper
હાંસોટ કોંગ્રેસ દ્રારા સાત મુદ્દે મામલતદાર ને આપ્યું આવેદનપત્ર…

હાંસોટ કોંગ્રેસ દ્રારા સાત મુદ્દે મામલતદાર ને આપ્યું આવેદનપત્ર…હાંસોટ મામલતદાર ને આજરોજ હાંસોટ કોંગ્રેસ દ્વારા તાલુકા ના સાત જેટલા મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં નહેરના પાણી ન મળવા – દારૂના અડ્ડા ઓને બંધ કરાવવા – પંડવાઈ સુગર પાસે બમ્પ મુકવા – પંડવાઈ થી બિરલા જવાના રસ્તા ને પોહળો કરવો – ખરચ થી ઓભા આસરમા રસ્તો બનાવવા જેવી માંગણીઓ આવેદનપત્ર માં જણાવી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ પ્રસંગે મોહશીન શેખ – રજની પટેલ – પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : ગફુરભાઇ ખલીફા ભરૂચ