E-Paper

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ નિલેશભાઈ જોશી અને પંકજભાઈ વેકરીયા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના જેતપુર ટીમ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ નિલેશભાઈ જોશી અને પંકજભાઈ વેકરીયા ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના જેતપુર ટીમ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જેતપુર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જેતપુર નવાગઢ સંચાલિત શાળા નંબર 14 માં 181 ટીમના સથવારે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંદાજિત 100 થી 150 દીકરીઓ ને તેમના હક અને મહિલા દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી 181 ટીમ તથા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જેતપુર ટીમ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગોવિંદભાઈ મુલચંદાણી ભાવનાબેન મુલચંદાણી ઇશ્વરભાઇ મનસુખાણી જય ભાઈ મનસુખાણી તથા સ્કૂલના પ્રિન્સિપાલ કેયુર સર ડાભીની પરમિશનથી આ કાર્યક્રમ કરવામાં આવેલ હતો જેમાં સ્કૂલ ના ટીચર્સ સ્ટાફ ને સાથે રાખી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટર અશોક રાતડીયા જેતપુર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!