E-Paper
આજ રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને જેતપુર સિટી પોલીસ ના સંયુક્ત ઉપક્રમે જેતપુર સ્થિત શ્રી સરદાર પટેલ કેળવણી મંડળ મહિલા કૉલેજ ખાતે સાયબર અવેરનેસ અને નારી સશક્તિકરણ નું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને જેતપુર સિટી પોલીસ ના સંયુક્ત ઉપક્રમે જેતપુર સ્થિત શ્રી સરદાર પટેલ કેળવણી મંડળ મહિલા કૉલેજ ખાતે સાયબર અવેરનેસ અને નારી સશક્તિકરણ નું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંજેતપુર સિટી PI શ્રી એ.ડી.પરમાર સાહેબ, જેતપુર તાલુકા PI શ્રી એ.એમ.હેરમા સાહેબ, રાજકોટ ગ્રામ્ય સાયબર અધિકારી શ્રી મનોજભાઈ રાઠોડ સાહેબ તથા દર્શનભાઈ પાડલિયા સાહેબ, કૉલેજ ના પ્રિન્સીપાલ વિશેષ ઉપસ્થિત રહ્યા.